About Prakritik Kheti (પ્રાકૃતિક ખેતી વેબસાઈટ વિશે.)

નમસ્તે પ્રકૃતિ પ્રેમિઓ

પ્રાકૃતિક ખેતી ડોટ કોમ વેબસાઈટ એ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોનું સંયોજન છે, જેઓ એક સમાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ભેગા થયા છે.  જેનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત ખેતીની તકનીકોનો પુનઃઉપયોગ કરીને ખેતીને સમૃદ્ધ બનાવવાનો છે. 

Our core values (અમારા મૂળ સિદ્ધાંતો.)

ભારતની 70% વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે, પરંતુ હરિયાળી ક્રાંતિ અભિયાનને કારણે ખેડૂતો રાસાયણિક ખેતી તરફ આકર્ષાયા, જેના કારણે ઉત્પાદન તો મોટા પ્રમાણમાં થયું પરંતુ અનાજ ઝેર થઈ ગયું અને પોષક તત્વો પણ નાશ પામ્યા અને વધુ પડતા ઉત્પાદનને કારણે, કૃષિ ઉત્પાદનના ભાવ પણ ઘટ્યા અને ખેડૂતો ના માન પણ !!!

Get research

Knowledge is power

Go growing

Implement the plan

Share knowledge

Help one another

અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક વ્યક્તિને કુદરતી અનાજ મળવું જોઈએ જે ઝેર મુક્ત અને ફાયદાકારક હોય, જેથી વ્યક્તિનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે.

Thanks for the support (સહકાર માટે આભાર.)

તમે બધા લોકોનો એટલો બધો પ્રેમ મેળવીને અમને ખૂબ જ આનંદ થાય છે અને આ રીતે તમારો પ્રેમ મળતો રહે તેવી આશા સાથે તમારા બધા લોકોનો ખુબ ખુબ આભાર. એટલે જ તમારા જેવા પ્રકૃતિ પ્રેમી અને માત્ર પ્રાકૃતિક અનાજ ખાવામાં રસ રાખતા વાંચકો માટે પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ માહિતી આપતા રહીયે છીએ.